Vibrant Gujarat In UAE: Dubai Navratri Dandiya Festival 2010
જય માતાજી
શ્રી પરજીયા સોની સમાજ યુ.એ.ઈ.
પ્રસ્તુત
નવરાત્રિ મહોત્સવ ૨૦૧૦
શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ આવી રહી છે ત્યારે યુવાની તેને આવકારવા તૈયાર છે
અને યુએઈ પરજિયા સોની સમાજ પણ હર સાલની જેમ આ વખતે પણ તૈયાર છે.
“રોઝી બ્લુ ડાયમંડ” ના જગમગ ચમકારે અને “સુરતાલ રમઝટ” ના સંગીતના સથવારે,
દાંડિયા રાસની ભવ્ય અને અનોખી રમઝટ
આપસૌના અસીમ સહકાર અને વિશાળ સંખ્યામાં હાજરીથીજ ગત વર્ષોમાં અભુતપુર્વ સફળતા મળ્યા પછી ફરી એકવાર આપસૌના જુના અને જાણીતા સુદાનીઝ ક્લબના વિશાળ ગ્રાઉંડ ઉપર હજારોની સંખ્યામા ફરી એકવાર આ નવરાત્રિ મહોત્સવનો અવસર ધામધુમથી સતત દસ દિવસ ઉજવાશે જેમા દાંડિયારાસ અને રાસગરબાની ભવ્ય રમઝટમાં ભાગ લઈને અનેરો આનંદ મેળવશો.
નવરાત્રિ મહોત્સવમાં સારા ખેલંદાઓ તથા સારા ડ્રેસીસ પહેરનારને દરરોજ ઈનામો આપવામાં આવશે.
નવરાત્રિ મહોત્સવની માહિતી નીચે મુજબ છે.
નવરાત્રિ મહોત્સવ તા.૦૮/૧૦/૨૦૧૦ થી ૧૭/૧૦/૨૦૧૦ સુધી
સમય રાત્રિના ૧૦-૦૦ થી ૧-૩૦ સુધી.
સ્થળ સુદાનીઝ ક્લબ, પાર દુબઈ.
પાસ ની કિંમત ફેમીલી સિઝન પાસ ૨૦૦/- દિરહામ ૧૦ દિવસના
(કપલ સાથે ૧૦ વર્ષ સુધીના બાળકો)
સિંગલ સિઝન પાસ ૧૦૦/- દિરહામ ૧૦ દિવસના
દરરોજના સિંગલ પાસ ૩૦/- દિરહામ એક દિવસના
PROGM FROM 8/10/2010 T0 17/10/2010
TIME FROM 10-00PM TO 1-30AM
VANUE SUDANESE CLUB, BUR DUBAI.
PASS RATES FAMILY SEASON PASS 200/-DHS. FOR 10 DAYS (ENTRY FOR
COUPLE PLUS BELOW 10 YEARS CHILDREN)
SINGLE SEASON PASS 100/-DHS. FOR 10 DAYS(PER PERSON)
DAILY PASS 30/-DHS. PER PERSON ONLY.
પાસની વહેચણીના સેંટરો નીચે મુજબના છે.
- NIRALI & MICKEY DIAMOND, GOLD SOUK DEIRA.- DILIP H SONI, 04 2269798
- PRIME GEMS, GOLD LAND DEIRA.- RAJNIBHAI THADESHWAR- 04 2263354
- BELSTAR DIAMOND, THE GOLD CENTRE- MANOJBHAI- 04 2255155
- SATYAM JEWELLERS, BUR DUBAI- ASHOK M DHANAK- 04 3539727
- DHARMENDRA JEWELLERS, SATWA- BHARAT M SAGAR- 04 331815
- SILSILA JEWELLERS, GLOD SOUK SHARJAH- JAMNADAS J. SAGAR-06 5724871
- IMPERIAL JEWELLERS, GOLD SOUK SHARJAH- NATUBHAI K GHAGHADA- 06 5739850
- JAY SILVER TRADING EST, K M CENTRE ROLLA- SUNILBHAI 06 5610794
- AL HANZANA GOLDSMITH, SHARJAH EAST- JAGDISHBHAI J DHANAK-050 6467630
10. RIVOLI GOLDSMITH, SHARJAH WEST.- HIREN L SAGAR- 06 5691397
see video clips of the event: http://qik.com/video/15388420
6 Comments »
Leave a Reply
-
Archives
- December 2011 (1)
- September 2011 (1)
- July 2011 (1)
- April 2011 (1)
- January 2011 (1)
- December 2010 (1)
- November 2010 (1)
- October 2010 (1)
- September 2010 (2)
- July 2010 (2)
- June 2010 (4)
- મે 2010 (1)
-
Categories
-
RSS
Entries RSS
Comments RSS


whats about your purpose of playing dandiya in dubai
It’s just information who lives in dubai
It’s just information
[...] The busiest day of the year was October 14th with 108 views. The most popular post that day was Vibrant Gujarat In UAE: Dubai Navratri Dandiya Festival 2010. [...]
Pingback by 2010 in review « Global Gujarati’s blog | January 3, 2011 |
wht is schedule & place for this year2011?
This year our wonderful event of dandiya will be held at wonderland waterpark bur dubai. Will put more details tomorrow.