Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

WelCome to Global Gujarati Blog -MANISH SONI


 
 
 જય શ્રી કૃષ્ણ,

ગ્લોબલ ગુજરાતી બ્લોગ મા હુ મનીષ સોની આપનુ હાર્દિક સ્વાગત કરુ છુ.

ગુજરાત અને ગુજરાતી વિશે મારા અને તમારા વિચારો ની આપ-લે કરવા માટે,

અને વિચારો વ્યક્ત કરવા માટે આ બ્લોગ એક માધ્યમ બને તેવી આશા છે.

ગુજરાતી સાહિત્ય ની સુન્દર રચનાઓ કે જે મને ખુબ પસન્દ છે તે આપની સૌની સાથે શેર કરવી છે.
નામ  : મનીષ સોની.
વતન : જામ કંડોરણા(રાજકોટ)

હાલ   : દુબઈ (યુ એ ઈ )

Welcome to Global Gujaratis blog.

here I hope u will find your choice of Gujarati world.

 

 

 

Advertisements

સપ્ટેમ્બર 17, 2008 - Posted by | Uncategorized

38 ટિપ્પણીઓ »

  1. મનીષભાઇ વાહ મજા આવી ગઇ, બ્લોગ જગતમા તમારુ સ્વાગત છે, આશા છે કે મારા બ્લોગ http://www.gujarati.tk ની મુલકાત લીધી હશે જ…. ખુબ ખુબ અભિનંદન અને ખુબ આગડ વધો એવી શુભેચ્છા.

    ટિપ્પણી by Dharmesh Vyas | સપ્ટેમ્બર 20, 2008 | જવાબ આપો

  2. First of all i like to appreciate Manish for starting this Blog and specially for the Topic of Guajarat and Gujarati’s. I hope more and more people will join your blog and share wonderful experiences here.

    Wish you great Luck…
    Good Start Go ahead..

    ટિપ્પણી by Jatin P Dhakan | સપ્ટેમ્બર 24, 2008 | જવાબ આપો

  3. સ્વાગતમ… ગુજરાતી બ્લોગ જગતમાં.

    ટિપ્પણી by Harsukh Thanki | ઓક્ટોબર 1, 2008 | જવાબ આપો

  4. Dear Manish

    Good effert for spreading out gujarat
    and gujarati information.

    Put some more pic and vedio in blog

    ટિપ્પણી by Atul Lathiya | ઓક્ટોબર 3, 2008 | જવાબ આપો

  5. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

    ટિપ્પણી by KANTILAL KARSHALA | ડિસેમ્બર 12, 2008 | જવાબ આપો

  6. In your introduction line 3 “ગુજરતી”.
    May be small mistake

    ટિપ્પણી by Amit Patel | જાન્યુઆરી 16, 2009 | જવાબ આપો

    • thanks amitbhai i changed it.

      ટિપ્પણી by srinathji | ફેબ્રુવારી 11, 2009 | જવાબ આપો

  7. this are amazing thoughts…..keep it up

    ટિપ્પણી by nidhi | ફેબ્રુવારી 2, 2009 | જવાબ આપો

    • Thanks Nidhi

      ટિપ્પણી by srinathji | ફેબ્રુવારી 9, 2009 | જવાબ આપો

  8. Welcome to Gujarati Blog World.

    ટિપ્પણી by Heena Parekh | ફેબ્રુવારી 9, 2009 | જવાબ આપો

    • thank you heenaben.

      ટિપ્પણી by srinathji | ફેબ્રુવારી 11, 2009 | જવાબ આપો

  9. shree manishbhai i am from duabi .please comtact me . i want hepl from u regrding blog.
    kirti

    ટિપ્પણી by kirti | નવેમ્બર 17, 2009 | જવાબ આપો

    • Hi Kirtiben, I have sent you mail regarding this, pls check your mail. Thanks for visit.
      Manish

      ટિપ્પણી by srinathji | નવેમ્બર 18, 2009 | જવાબ આપો

  10. why not updating ? I need to know more about gujaratis at dubai.
    m gonna launch one community web for gujarati based on UAE.

    ટિપ્પણી by Nilesh Vyas | ડિસેમ્બર 6, 2009 | જવાબ આપો

    • Hi Nilesh Bhai,
      kaam ni vyastata ane gujarati comunnity vishe ni mahiti na mara limited sourse ne karne niyamit update nathi kari sakto.
      tame comunnity web sharu karo chho te jani ne khuba j aanad thayo. mara laayak kai kam hoy to janavaso.
      -Manish.

      ટિપ્પણી by srinathji | ડિસેમ્બર 7, 2009 | જવાબ આપો

  11. hi manish kemche how r u

    ટિપ્પણી by raj soni | જાન્યુઆરી 3, 2010 | જવાબ આપો

  12. mane samjan pade avu lakh

    english saimjo
    mane gujrati vachta nathi avadtu

    ટિપ્પણી by raj soni | જાન્યુઆરી 3, 2010 | જવાબ આપો

  13. reply karje

    ટિપ્પણી by raja soni | જાન્યુઆરી 3, 2010 | જવાબ આપો

    • hi Raja, how r u?
      tane gujarati vaachata na aavde to tara mate
      pan ek option chhe blog par right side
      bottom par “Read in your own script” no option chhe
      tema english mate ”Roman(Eng)” par clik kar ya to “Hindi”
      par clik kar, badhu j translate thai jase.

      ટિપ્પણી by srinathji | જાન્યુઆરી 4, 2010 | જવાબ આપો

  14. thanks bro

    ટિપ્પણી by raja soni | જાન્યુઆરી 4, 2010 | જવાબ આપો

  15. You don’t have permission to access /www.globalgujarati.wordpress.com on this server.

    Additionally, a 403 Forbidden error was encountered while trying to use an ErrorDocument to handle the request.
    hu english karuch to
    mane a messege made che
    eno kaI SOLUTION VOI TO KE
    OK BYE…

    ટિપ્પણી by raja soni | જાન્યુઆરી 4, 2010 | જવાબ આપો

    • Dear Raja,
      English ma kaik tecnical problem chhe pan english sivay badhi language chale chhe
      jo hindi samjay to te open thay chhe. english mate hu try karu chhu.
      jaldi janavis.
      regards,
      manish

      ટિપ્પણી by srinathji | જાન્યુઆરી 6, 2010 | જવાબ આપો

  16. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    ટિપ્પણી by divyesh vyas | ફેબ્રુવારી 7, 2010 | જવાબ આપો

  17. hi manish
    my name is ketan bhut from jam kandorna
    pls.send your email id
    ketanbhut@yahoo.com

    ટિપ્પણી by ketan bhut | ફેબ્રુવારી 23, 2010 | જવાબ આપો

    • hi Ketan, how r u? nice to meet u,
      I have sent u an e mail on your mail id. Pls chek it.
      have a nice time.

      ટિપ્પણી by srinathji | ફેબ્રુવારી 24, 2010 | જવાબ આપો

  18. Nice one keep it up

    ટિપ્પણી by Bharti | ડિસેમ્બર 24, 2010 | જવાબ આપો

  19. hey manish very good i like it

    ટિપ્પણી by Bharti | ડિસેમ્બર 29, 2010 | જવાબ આપો

  20. સ્વાગત છે બ્લોગ જગતમાં સંપર્ક ચાલુ રાખજો..

    ટિપ્પણી by himanshupatel555 | સપ્ટેમ્બર 26, 2011 | જવાબ આપો

    • chokkas saheb

      ટિપ્પણી by srinathji | સપ્ટેમ્બર 26, 2011 | જવાબ આપો

  21. Hello Manish,

    Very good blog with full of Ghazals and Shayaris.
    you may also write about Dubai life.
    What’s your future plans to take this blog out of Gujarat?

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    http://kenpatel.wordpress.com/

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

    ટિપ્પણી by Ken | સપ્ટેમ્બર 29, 2011 | જવાબ આપો

  22. http://www.gujufacebook.com
    બધા ગુજરાતી બંધુઓ માટે બનાવવામાં આવેલી આ વેબ સાઈટની એક વખત જરૂર થી મુલાકાત લેશોજી. અને review આપશોજી.

    ટિપ્પણી by gujufacebook | નવેમ્બર 18, 2011 | જવાબ આપો

    • khub saras chhe aapni site. khub khub shubhkamna. aapnu naam janavso?

      ટિપ્પણી by srinathji | જાન્યુઆરી 1, 2012 | જવાબ આપો

  23. hey jsk… me ahi(dubai)ma exclusive traditional cloths for boys n girls n kids ane oxodise a to z jewe.dandiya stylist ahi start karyu che even m getting good responce i can say m promoting gujrat with diffrent things…. thanks,Komal

    ટિપ્પણી by Komal | માર્ચ 7, 2012 | જવાબ આપો

  24. આપે મારા બ્લોગમાં subscribe કર્યું છે. પણ બ્લોગની જગયએ હવે મેં સાઈટ બનાવી છે. તો મારી સાઈટ http://www.heenaparekh.com ની મુલાકાત લઈ એમાં subscribe કરવા વિનંતી.

    ટિપ્પણી by Heena Parekh | મે 11, 2012 | જવાબ આપો

  25. My brother suggested I may like this website.
    He was totally right. This post actually made my day. You can not imagine just how much time I had spent for this information!
    Thanks!

    ટિપ્પણી by Accelerate Eben Pagan | મે 20, 2013 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: