Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

Happy Navratri

20121016-023328.jpg

20121016-023352.jpg

ઓક્ટોબર 16, 2012 Posted by | Uncategorized | , | 2 ટિપ્પણીઓ

Vibrant Gujarat In UAE: Dubai Navratri Dandiya Festival 2012

.

From 16-10-12 to 25-10-12
See the detail in previous post

ઓક્ટોબર 13, 2012 Posted by | navratri dandia festival dubai | , , , , , , | Leave a comment

Vibrant Gujarat In UAE: Dubai Navratri Dandiya Festival 2012

ROZY BLUE PRESENT NAVRATRI FESTIVAL 2012 BY SONI SAMAJ UAE

”જય માતાજી”

SHREE PARAJIYA SONI SAMAJ  U.A.E.

presents

“NAVRATRI FESTIVAL 2012”

The most cultural and colorful event NAVARATRI FESTIVAL 2012 will be taking place in dubai after a successful celebration of last year.

મિત્રો, માંની નવલી નવરાત આવી પહોંચી.ગત વર્ષની જેમ આ વર્ષે પણ વંડરલેન્ડ વોટર પાર્ક બર દુબઈ ના જાણીતા ગ્રાઉન્ડ પર પરજીયા સોની સમાજ યુએઈ પ્રેઝન્ટ નવરાત્રી મહોત્સવ ૨૦૧૨ નું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના ડાયનામિક ડ્રમર નિખીલ શાહ ની આગેવાની હેઠળ તેમના ”બીટર્સ મ્યુઝિક ગ્રુપ” ના સંગીતના સથવારે દાંડિયા રાસની ભવ્ય રમઝટ તા.૧૬/૧૦/૧૨ થી ૨૫/૧૦/૧૨ સુધી.
વધું વિગત આ પ્રમાણે છેઃ

PROGRAM: From 16/10/2012 to 25/10/2012

TIME : From 9:00pm to 1:30am

VENUE: Wonderland,  Bur Dubai

PASS RATE: Single family season pass 240/-Dhs. For 10 days (entry for couple plus children below 7 years)

                         Single  season pass 120/- Dhs. ( per person)

                         Daily pass 40/- Dhs. per person

CONTACT FOR PASS:

1.PRIME GEMS, GOLD LAND DEIRA, RAJNIBHAI THADESHWER 04 226 3354

2.SATYAM JEWELLERS, BUR DUBAI, ASHOK M DHANAK 04 353 9727

3.DHARMENDRA JEWELLERS, SATWA, BHARAT M SAGAR 04 331 1815

4.SILSILA JEWELLERS, GOLD SOUK SHARJAH, JAMNADAS J. SAGAR 06 572 4871

5.IMPERIAL JEWELLERS, GOLD SOUK SHARJAH, NATUBHAI K GHAGHADA 06 573 9850

6.JAY SILVER TRADING EST, K M CENTRE ROLA, SUNILBHAI 06 561 0794

7.AL HAZANA GOLDSMITH, SHARJAH EAST, JAGDISHBHAI J DHANAK 050 646 7630

8.RIVOLI GOLDSMITH, SHARJAH WEST, HIREN L SAGAR 06 569 1397

**free passes are not available**

ઓક્ટોબર 10, 2012 Posted by | navratri dandia festival dubai | , , , , , , , , , , , | 5 ટિપ્પણીઓ

યુ એ ઈ માં વસતા ગુજરાતીઓ માટે ખુશખબર !!

યુ એ ઈ માં વસતા ગુજરાતીઓ માટે 2 ખુશખબર છે.

1. ગુજરાતી પુસ્તકો વાંચવાના શોખીનો માટે અને
2. નવરાત્રીમાં દાંડિયા નાં શોખીનો માટે
 

ગુજરાતી વાંચન નાં રસિકો માટે અમુક મિત્રો અહીગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી બનાવવામાટે પ્રયત્નશીલ છેઅને તેના માટે મેમ્બર્સ બનાવવાનું પણ શરુ કરી દીધું છે. તથા પહેલા ૫૦ મેમ્બર્સ ને અમુક ડિસ્કાઉન્ટપણ મળશે. તો જેઓ ને રસ હોય તે કોમેન્ટ માં જણાવી શકે છે.આ માટેનુ લવાજમ પણ બધાને પરવડે તેવું રખાશે એમ મિત્ર ધર્મેશ વ્યાસે જણાવે છે.તથા કોઇ મિત્ર પાસે કોઇ પુસ્તક પડ્યું હોય જે વંચાઈ ગયુ હોય અને મિત્રો સાથે શેર કરવાં માંગતા હોય તો આ લાઈબ્રેરિ માં ડોનેટ કરી શકે છે. આ લઈબ્રેરી નો ઉદ્દેશ નફા માટે નો નહિ પણ ભાષા તથા સાહિત્ય પ્રેમીઓ માટે કંઈક કરવાનો છે.

મિત્રો નવરાત્રી નજીક આવી રહી છે.
હર સાલ ની જેમ આ વર્ષે પણ દુબઈમાં સોની સમાજ પ્રેઝન્ટ નવરાત્રી નું આયોજન ચાલી રહ્યું છે જેની વિગતવાર માહિતી મળતા જ અહી ચોક્કસ મુકીશ.
  યુએઈ વસતા ગુજરાતી મિત્રો ને નવરાત્રી ના રંગ માં રંગાવા માટે ઘણી વાર ટ્રેડીશનલ પોશાકની તો ઘણી વાર નવા સ્ટેપ્સ શીખવાની જરૂર રહેતી હોય છે. આ બધું દેશ માં તો આસાનીથી મળી રહેતું હોય છે પણ અહી થોડું મુશ્કેલ છે પણ આ વખતે નવરાત્રી માટે આ બંને સહેલાઈ થી મળી રહેશે.
  હા, આ વખતે આપણી પાસે યુએઈ માં નવરાત્રી ને લગતા ટ્રેડીશનલ પોશાક ઉપલબ્ધ કરાવનાર તથા નવા નવા સ્ટેપ્સ શીખવાડનાર 2 અલગ અલગ મિત્રો છે. તો જો કોઈ ને રસ હોય તો અહી કોમેન્ટ માં જણાવવું તથા મિત્રો ને પણ જણાવવું.
  દાંડિયા શીખવનાર ટ્રેનર અમદાવાદ ના નામાંકિત ગ્રુપ ના ફિમેલ કોર્યોગ્રાફર છે. તો બહેનો પણ લાભ લઇ શકે છે.

નોંધઃ
   *લાઈબ્રેરી માટે ધર્મેશભાઈ વ્યાસ નો સંપર્ક કરવો. અને રજિસ્ટ્રેશન કરવા માટે jayhodxb@gmail.com પર    ઈમેઈલ કરવો.
   *ટ્રેડિશનલ ક્લોથસ માટે કોમલબેન એમ. સેલારકા નો સંપર્ક કરવો.
   *દાંડીયા ટ્યુશન માટે નિહારીકા રાણા નો સંપર્ક કરવો.

 યુએઈ મા રહેતા આપણાં ગુજરાતી કોમ્યુનિટિ ને હેલ્પ્ફુલ આ માહિતી કોઈપણ પ્રકારના નફાના ઉદ્દેશ વિના અહિં એટલા માટે શેર કરું છું કેમકે આ સિક્રેટ માહિતી ગુગલ પાસે પણ નથી.:P

સપ્ટેમ્બર 5, 2012 Posted by | navratri dandia festival dubai, Uncategorized | , , , , , , , , | 9 ટિપ્પણીઓ

Vibrant Gujarat In UAE: Dubai Navratri Dandiya Festival 2011

”જય માતાજી”

SHREE PARAJIYA SONI SAMAJ  U.A.E.

presents

NAVRATRI FESTIVAL 2011

The most cultural and colorful event NAVARATRI FESTIVAL 2011 will be taking place after a successful celebration of last year.

From: Wednesday, 28th September 2011 to Friday to 7th October 2011

Time: from 10:00 PM to 2:00 AM

Venue: WONDERLAND WATERPARK, BUR DUBAI

Pass Rate: Single family Season Pass 200/- Dhs for 10 Days (Entry for Couple plus below 7 years children’s)

Single Season Pass 100/- Dhs for 10 days(per person)

Daily Pass 40/- Dhs per person only

Daily & season tickets available at venue

There will be daily prizes handed out for best dance & dress for male & female, Childern & lots of gifts.

For passes, contact :

NIRALI & MICKEY DIAMOND , GOLD SOUK DEIRA, DILIP H SONI 04 235 4199

PRIME GEMS, GOLD LAND DEIRA, RAJNIBHAI THADESHWER 04 226 3354

SATYAM JEWELLERS, BUR DUBAI, ASHOK M DHANAK 04 353 9727

DHARMENDRA JEWELLERS, SATWA, BHARAT M SAGAR 04 331 1815

SILSILA JEWELLERS, GOLD SOUK SHARJAH, JAMNADAS J. SAGAR 06 572 4871

IMPERIAL JEWELLERS, GOLD SOUK SHARJAH, NATUBHAI K GHAGHADA 06 573 9850

JAY SILVER TRADING EST, K M CENTRE ROLA, SUNILBHAI 06 561 0794

AL HAZANA GOLDSMITH, SHARJAH EAST, JAGDISHBHAI J DHANAK 050 646 7630

RIVOLI GOLDSMITH, SHARJAH WEST, HIREN L SAGAR 06 569 1397

navratri at wonderland dubai

સપ્ટેમ્બર 26, 2011 Posted by | navratri dandia festival dubai | , , , , , , , , , | 12 ટિપ્પણીઓ