Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

HAPPY NEW YEAR TO ALL

Dear Friends,

On Diwali, wishes for every joy and prosperity.

Here’s hoping, that the beauty of this festival of lights

Bring a world of joy, 

Happiness and contentment to you,
                                                                                                               To last the whole year through. 
                                                                                                       Happy Diwali and New Year !!!

                                      -MANISH

ઓક્ટોબર 29, 2008 Posted by | Uncategorized | Leave a comment

SHRI MORARIBAPU RAMKATHA IN DUBAI

જુન ૨૦૦૮, છેલ્લું વિક, ડુબઈના ભારતિયો માટે આધ્યાત્મિક અવસર એટલે
ડુબઈનાં આંગણે પરમ પુજ્ય સંત  શ્રી મોરારીબાપુની શ્રી રામ કથા.
ડુબઈમા આવા ભારતીય ધર્મોત્સવ જાહેરમાં ઓછા થાય છે. પણ શેખ
મહમ્મદ સાહેબની ખાસ મંજુરીથી શ્રી મોરારીબાપુ ની પાવન વાણીમાં અહિની
ધર્મ પ્રેમી જનતાને આ અલૌકિક લાભ મલ્યો. અને આ કથાને દરેક ભક્તો
સુધી પહોચાડવાની સેવા શ્રી પરેશભાઈ ધકાણ “માલણ તીરે…”અખબાર
દ્વારા લગભગ છેલ્લા ૫ વર્ષથી કરે છે. પરેશભાઈ વિના મુલ્યે આ પેપર
જાહેરાત ખર્ચથી ચલાવી ને વધુ ને વધુ લોકો સુધી બાપુની વાણી આ માધ્યમથી
પહોચે તેવા સંકલ્પથી આ સેવા કરી રહ્યા છે.
પરેશભાઇ નો દિલથી આભાર માની ને માલણ તીરે…માં તેણે ડુબઈની રામકથાનું
જે સુંદર કવરેજ આપ્યુ છે તેમાંઆપણે પણ ભાવવિભોર બનીયે.

I wold like to specially tanks to pujya Morari Bapu for being in dubai on behalf of all

Ram Bhakts

 

//JAY SHRI RAM//

ઓક્ટોબર 20, 2008 Posted by | Uncategorized | , | 2 ટિપ્પણીઓ

Thailand Airport

 

In Bangkok , Thailand , there is new international airport called Suvarn-bhoomi. Very interesting to know that country surrounded by other major religion has such a huge display from the scripture of Devi Bhagavat and Vishnu Puran

friends, I got these pictures from my friend and wish to share with u……………

nothing to say because these pictures will express itself.

ઓક્ટોબર 6, 2008 Posted by | Uncategorized | Leave a comment

INDIA SHINING IN THE WORLD. INDIA-THE LEADER

આજે ઍક રશિયન કસ્ટમર સાથે વાત કરતા કરતાંઆપણાં દેશ ની વાત નીકળી
તેને વાત વાત મા પુછ્યુ કે તે ભારત વિષે કાઇ જાણે છે? જવાબ સાંભળી ને બહુ દુખ થયુ.
તેણે મને કહ્યુ ઇંડિયા ઇસ પુવર કંટ્રી નો? 
તેની વાત સાચી હતી પણ દુખ ઍટલે થયુ કે તેને માત્ર ઍટલી જ ખબર હતી.
તેના મન નું ભારત ઍટલે ઍક ખુબજ ગરીબ દેશ. તેને મને પુછ્યુ કે ત્યા લોકો રોડ પર સુએ છે ને?
તેને ભારત ની સારી બાજુ ખબર ના હતી.શક્ય છે કે તેનુ વ્યક્તિગત નોલેજ સીમિત હોય
પણ મારો વિદેશી વ્યક્તિ સાથે આ બાબતે પહેલો અનુભવ નથી.ઍક મોટો વર્ગ છે જે માને છે
ભારત ઍટલે ગરીબ અને માત્ર ગરીબ દેશ.તેમા આ લોકોનો 
વાંક નથી.કારણ કે તે લોકો સમક્ષ ભારત આ રીતે જ રજૂ કરવામા આવ્યું  છે.

જોકે તેની વાત પણ સાવ ખોટી નથી પણ ઍક ભારતીય તરીકે આપણને આ રીતે ઓળખાવુ મંજૂર ના જ હોય
કારણ કે સવાલ આપણા દેશ ની ઓળખ નો છે. આપણી ફરજ બને છે કે દુનિયા ને આપણી શાઇનિંગ
સાઈડથી વાકેફ કરીયે. તો જ વિશ્વ ના તખ્તા પર આપણો અવાજ બુલંદ થઈ શકે. લોકો આપણને સિરીયસ
લેતા થાસે અને ભારતીયો નુ વિશ્વમાં માન હસે.દેશની પ્રગતી માટે પણ વિશ્વમાં સુંદર ચિત્ર રજૂ કરવુ જરૂરી છે
પણ તેમા સત્ય હોવુ જોઈયે બડાસ નહી.

મે તેને વાત સમજાવી કે ખરેખર ભારત શુ છે. તેને ઘણા બધા નામ આપીને સમજાવ્યુ કે
તમે જે જાણો છો તે કેટલુ અધુરુ છે. મારે કહેવુ પડ્યુ કે દુનિયાના ટોપ 10 રિચેસ્ટ માથી 
3 અમારા છે. ઇંગ્લેંડ નો રિચેસ્ટ માણસ અમારો છે. અને થોડા ટાઈમ પહેલા દુનિયામાં પણ 
અમારા ઍક માણસે ડંકો વગાડ્યો હતો. અમારી સંસ્કૃતી કેટલી રિચ છે તે સમજાવવું પડ્યું.
અત્યારે આપણે કેટલી પ્રગતી કેરી છે તે પણ જણાવ્યું. દુનિયા ના અર્થકારણ અન રાજકારણ માં
ભારતનું મહત્વ સમજાવ્યુ. આપણી સોફ્ટવેર અને અન્ય ઇંડસ્ટ્રી ની પ્રગતી વિષે કહ્યુ.
અન તેને ભારત આવવાનુ આમંત્રણ આપીને કહ્યુ કે પોતે આવીને આ બધુ મહેસુસ કરે.

ગાંધીજી એ ભારત ની પહેચાન છે.
સર્વધર્મ સમભાવ ભારત નો ધર્મ છે.
આપની સંસ્કૃતી આપણની ઓળખ છે.
દુનિયામા રહેલા ભારતીયો આપણા પ્રતિનિધિ છે.

આજે દુનિયા જેને ઓળખે છે તેવુ પોપ્યુલર ભારત ઍટલે…

અમિતાભ બચ્ચન          AMITABH BACHCHAN
મૂકેશ અંબાણી               MUKESH AMBANI
લક્ષ્મી મિત્તલ                LAKSHMI MITTAL 
બાબા રામદેવ               BABA RAMDEV
સચિન તેન્દુલકર            SACHIN TENDULKAR
લતા મંગેશકર               LATA MANGESHKAR
એશ્વરિયા રાય               ASHWARIYA RAI
રતન ટાટા                    RATAN TATA
અબ્દુલ કલામ               DR. ABDUL KALAM
ડો.વર્ગિસ કુરિયન           DR. VERGHESE KURIEN
સેમ પિત્રોડા                  SAM PITRODA
કિરન બેદી                    KIRAN BEDI
ઉસ્તાદ ઝકિર હુસેન         USTAD ZAKIR HUSSAIN
અટલ બિહારી વાજપાઈ    ATAL BIHARI VAJPAEE
યાદી લાંબી છે. મિત્રો જરુર છે આપણે દુનિયાની ગેરસમજ દુર કરવાની. ઇન્ટરનેટ આના
માટે શક્તિશાળી માધ્યમ બની શકે.બસ તો ચાલો બતાવીયે દુનિયાને કે ભારત એટલે સડક
પર સુતો દેશ નહી પણ દુનિયાની પ્રગતી માટે જાગતો દેશ.

 

ઓક્ટોબર 5, 2008 Posted by | Uncategorized | | 2 ટિપ્પણીઓ