Global Gujarati’s blog

Gujarati Dil ni Dhadkan

એ જ કથા….. એ જ વ્યથા.

એ  સહવાસ,

એ  અહેસાસ,

એ સાનિધ્ય,

એ સામિપ્ય,

એ મંદ હાસ્ય ,

એ મૃદ ભાસ્ય,

અને….. એક સંવાદ 

અને…..વિવાદ,

એક ઈઝહાર

અને….. ઈનકાર

એક દરાર

અને…..અંધકાર

એ જ કથા…..

એ જ વ્યથા….. 

સર્વથા…..સર્વથા…..

-મનિષ સોની.

સપ્ટેમ્બર 30, 2009 Posted by | Uncategorized | | Leave a comment

હજી પણ એમને :શ્રી બરકત વિરાણી- “બેફામ”

હજી પણ એમને ખાનાખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ એ મને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે?

   મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યાં છે,
   મગર મારા તરફ એની હવે પહેલી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

   બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
   મરણ પહેલા જરા હું જોઇ લઊ, મારી કબર ક્યા છે.

Continue reading

સપ્ટેમ્બર 30, 2009 Posted by | Ghazals | , , , | Leave a comment

Navratri Festival in Dubai

Navaratri has been started from 19th sep.2009.
In UAE Navratri dandiya festival will be started
from 22nd sep.2009 on sudanese club, bur dubai.

Time for Puja vidhi and Aarti is 7:30pm every day
from 19th sep. untill Dashera at the home of
Mr.P H DHAKAN
President, Parajiya Soni Samaj,UAE
Near Roall,
Sharjah

સપ્ટેમ્બર 19, 2009 Posted by | Uncategorized | , , , | 2 ટિપ્પણીઓ

Vibrant Gujarat in UAE : Dubai Navratri Dandiya Festival 2009

 

જય માતાજી

યુ.એ.ઇ. પરજીયા સોની સમાજ

પ્રસ્તુત

નવરાત્રી મહોત્સવ 2009

 Dandiya Dubai

શક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ આવી રહી છે ત્યારે યુવાની તેને આવકારવા તૈયાર છે અને યુએઈ પરજિયા સોની સમાજ પણ હર સાલની જેમ આ વખતે પણ તૈયાર છે.

નવરાત્રિ કાર્યક્રમ ની માહિતી આ પ્રમાણે છે :

Navaratri program : From 22 sep. to  1 oct 2009

Dandiya timing         : From evening 10pm to 1 am

Venue                    : Sudanese Club, bur dubai

   Pass Rates                : Family season pass 200/-dhs.

                           (couple and children bellow 10 years)

                                   Single season pass 100/-dhs.

                                         Daily pass 25/-dhs. per person. 

 

 

 

સપ્ટેમ્બર 19, 2009 Posted by | Uncategorized | , , , | 3 ટિપ્પણીઓ

પસંદ ગુજરાતની:

ચાલો જાણીયે શું પસંદ છે આપણા ગુજરાત ને…
તમારો Vote અને Comments આપી ને જરુર મદદ કરો.

સપ્ટેમ્બર 13, 2009 Posted by | Uncategorized | Leave a comment